ખેડૂતનો અસલી દુશ્મન કોણ — કુદરત કે સિસ્ટમ? 🌾
Organised by Bhikhabhai
ખેડૂત માટે કુદરતની અનિશ્ચિતતા નવી નથી - ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક અતિવૃષ્ટિ, તો ક્યારેક જીવાત અને રોગ. પણ બીજી તરફ મોંઘા બિયારણ, ખાતર અને દવા, વીજળી-પાણીની સમસ્યા, બજારભાવની અનિશ્ચિતતા અને વચેટિયાઓ પણ ખેડૂતની આવક પર અસર કરે છે. તમારા અનુભવ પ્રમાણે ખેડૂતને સૌથી વધારે નુકસાન ક્યાંથી થાય છે - કુદરતથી કે સિસ્ટમથી? તમારો અનુભવ અને તમારો મત નિર્ભયતાથી જણાવો. 🌱
Share this campaign
Share the canonical campaign link; invitation tokens and voter data are never included.
This campaign does not verify WhatsApp numbers. A participant can submit once per browser session, which provides weaker duplicate-vote protection and does not make the result representative of the wider population.
इस अभियान की रिपोर्ट करें
मॉडरेशन टीम को गोपनीय सुरक्षा रिपोर्ट भेजें। निजी व्यक्तिगत जानकारी शामिल न करें।
